Tuesday, 21 January 2014

85 લોકોના ખિસ્સામાં છે દુનિયાની અડધી સંપત્તિ

દુનિયાની અડધી સંપત્તિના માલિક ફક્ત 85 ધનવાનો છે. દાઓસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક અગાઉ વૈશ્વિક વિકાસ  સંગઠન (ઓક્સફેમ)ના રિપોર્ટ વર્કીંગ ફોર ધ ફ્યુમાં આ ઘટસ્ફોટ કરાયો છે. રિપોર્ટમાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં આવકના વધતા જતાં અંતરનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં જણાવ્યું છે કે ધનિકોએ આર્થિક રમતના નિયમો પોતાના હિતમાં કરવા તથા લોકતંત્રને નબળું પાડવાના આશય સાથે રાજકીય માર્ગ અપનાવ્યો છે. રિપોર્ટમાં 30 દેશોના આંકડા દર્શાવવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ 1970ના દાયકા પછી 30માંથી 29 દેશોમાં ધનિકો પાસેથી લેવાતા વેરામાં ઘટાડો કરાયો છે. છેલ્લાં 25 વર્ષમાં પૈસા અમુક લોકો સુધી જ સીમીત થઈ ગયા છે. એક ટકા પરિવારો પાસે દુનિયાની લગભગ અડધી વસતિ (47 ટકા) જેટલી સંપત્તિ છે. ઓક્સફેમના કાર્યકારી નિદેશક બિની બાનચિમાએ કહ્યું કે આ આંકડા ચોંકાવી દેનારા છે.

દુનિયાના સૌથી ધનિક  વ્યક્તિ મોક્સિકોના કાર્લોસ સ્લિમ હેલુ છે. તેઓ ટેલિકોમ વિશ્વમાં રાજ કરે છે. તેમની પાસે 73 અબજ ડોલરની કુલ સંપત્તિ છે. લિલિએન બેટનકોર્ટ વિશ્વના બીજા ક્રમના સૌથી વધુ ધનિક છે. તેમની કુલ સંપત્તિ 32.2 અબજ ડોલર છે. લોરિયાલમાં પણ તેમનો હિસ્સો છે.

ગરીબો માટેના ખર્ચમાં ઘટાડો

ગરીબો માટે થતાં ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. દસમાંથી સાત લોકો એવા દેશમાં રહે છે જ્યાં છેલ્લાં 30 વર્ષોમાં અસમાનતા વધી છે. બીજી બાજુ 26માંથી 24 દેશોમાં સૌથી ધનિક લોકોની આવકમાં એક ટકાનો વધારો થયો છે. આ આંકડા એવા દેશોના છે જેના વિશે 1980થી 2012ના આંકડા પ્રાપ્ત છે.

85 લોકોના ખિસ્સામાં છે દુનિયાની અડધી સંપત્તિ

Monday, 20 January 2014

મેડિકલ ઈનસ્ટિટ્યુટ રિમ્સમાં ચાલી રહ્યો છે સિનર્જી ફેસ્ટિવલ ગર્લ્સ બેચમાં ઉત્સાહ

PICS: માનવા તૈયાર ન હતી આ ડોક્ટર, કરી છોકરીઓએ મહેનત
વિખ્યાત મેડિકલ ઈનસ્ટિટ્યુટ રિમ્સમાં સિનર્જી ફેસલ્ટિવલ ચાલી રહ્યો છે. તેમાં ગર્લ્સ કબડ્ડી ફાઈનલ મેચમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો. વર્ષ 2012 અનેવર્ષ 2013ના બેચ વચ્ચેની ફાઈનલમાં વર્ષ 2012ની બેચે વિજય મેળવ્યો હતો.
બીજી બાજુત, ફૂટબોલની સેમીફાઈનલ વર્ષ 2008 અને વર્ષ 2009ની બેચ વચ્ચે ફાઈનલ મેચ હતી, જેમાં 2008ની બેચનો વિજય થયો હોત. ખોખોનો મુકાબલો 2013ની બેચે જીત્યો હતો
PICS: માનવા તૈયાર ન હતી આ ડોક્ટર, કરી છોકરીઓએ મહેનત

ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા..જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.

ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશાચાણક્યનો જન્મ મગધ રાજ્યમાં થયો હતો. ચણક મુનિ તેના મંત્રી હતા. વિધ્યાપીઠમાં ભણ્યા પછી તેઓએ ત્યાં જ શિક્ષણ કાર્ય સ્વીકાર્યુ. તક્ષશિલા એ આજનું ટક્ષિલા શહેર જે અફઘાનિસ્તાનમાં આવેલું છે.

ચાણક્ય ઇ.સ.પૂર્વે ૩૫૦-૨૮૩ મૌર્ય વંશના પ્રથમ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ અને મુખ્યપ્રધાન હતા. ચાણક્ય ચંદ્રગુપ્તને રાજા બનવામા મદદરૂપ બન્યા હતા. તેઓ ચણક મુનિના પુત્ર હોવાથી તેમને ચાણક્ય કહેવામાં આવે છે. તેની નીતિઓ આજે પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયોગમાં લેવાય છે.
ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
૧) ખોટું બોલવું , વિચાર્યા વિના કોઈ કાર્ય કરવું ,છળકપટ કરવું , મૂર્ખતા , વધુ પડતો મોહ ,ગંદકી અને નિર્દયતા -આ સ્ત્રીઓના સ્વાભાવિક દોષ છે.
૨) સુંદર ભોજન , એ માટે જરૂરી પાચનશક્તિ , કામેચ્છા અને કામશક્તિ, સુંદર સ્ત્રી ,વૈભવ -વિલાસ અને દાન કરવાનું સામર્થ્ય -આ છ સુખ કોઈ ભાગ્યશાળી ને જ પ્રાપ્ત થાય છે. તે પૂર્વજન્મનાં પુણ્ય અને અખંડ તપસ્યાનું ફળ છે
૩) જેનો પુત્ર આજ્ઞાકારી હોય, જેની પત્ની ધાર્મિક અને પવિત્ર હોય , જે પોતાના ધન -વૈભવ થકી સંતુસ્ટ હોય તેને માટે અહી પૃથ્વી પર જ સ્વર્ગ છે.
૪) જે પિતાની સેવા કરે છે તે જ પુત્ર છે. જે પોતાના પુત્રનું પાલનપોષણ કરે છે તે જ સાચો પિતા છે. જે વિશ્વાસપાત્ર હોય તે જ મિત્ર છે અને હૃદયને આનંદિત કરે છે તે જ પત્ની છે.
ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
૫ ) જે તમારી સામે તમારા કાર્યોની પ્રશંસા કરે અને તમારી પીઠ પાછળ તમારું કાર્ય બગાડે તેવો મિત્ર ઉપરથી દૂધ ભરેલા વિષયુકત ઘડાની સમાન છે .તેનો ત્યાગ કરવામાં જ ભલાઈ છે.
૬) જે કુમિત્ર છે તેનો કદાપી વિશ્વાસ ન કરવો અને જે મિત્ર છે તેની પર પણ આંધળો વિશ્વાસ ના કરવો તે ક્યારેક ગુસ્સામાં આવીને પણ તમારી વાત જાહેર કરી શકે છે.
ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
૭) જે કાર્ય કરવાનો નિશ્ચય કર્યો હોય તેને ખાનગી રાખો. તે શરુ થાઈ ત્યારથી પૂરું ના થાય ત્યાં સુધી કોઈને પણ ન જણાવશો.
૮) મૂર્ખતા , યૌવન દુઃખદાયક છે, પરંતુ પરવશ થવું તે તો સૌથી વધુ દુઃખદાયક ગણાય છે.

૯) દરેક પર્વત પરથી હીરા માણેક મળતા નથી અને દરેક હાથી ના મસ્તકમાંથી મણી મળતા નથી ,તેજ રીતે સમાજમાં દરેક સ્થળે સંતો મળતા નથી અને દરેક જંગલમાં ચંદનના લાકડા મળતા નથી.
૧૦) બુધ્ધિમાન લોકોએ પોતાના સંતાનોને હંમેશા સદાચારનું જ્ઞાન આપવું જોઈએ .નીતિવાન અને સદાચારી જ લોકો સમાજમાં પુજાય છે.
સંબધોની કસોટી

૧૧) કોઈ મહત્વપુર્ણ કાર્ય દરમિયાન સેવકની ,દુઃખ આવી પડે ત્યારે સગા-સંબંઘીઓની, મુશ્કેલીમાં મિત્રની અને દરીદ્રવ્સ્થામાં પત્નીની કસોટી થાય છે.
ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
સાચો મિત્ર

૧૨) કોઈ રોગ થયો હોય ,દુઃખ આવી પડે, દુકાળ પડે, શત્રુ જયારે કોઈ મુશ્કેલી સર્જે,રાજધ્વાર ,સ્મશાન કોઈના મૃત્યુ નાં સમયે જે વ્યક્તિ સાથ ન છોડે ,એજ સાચા મિત્ર છે.
મૂર્ખાઈ

૧૩) જે વ્યક્તિ નિશ્ચીત કાર્ય છોડી અનિશ્ચિત કાર્યની પાછળ ભાગે છે ,તેના હાથમાં આવેલું કાર્ય પણ ગુમાવે છે.
ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
વિવાહ

૧૪) પોતાનાથી નીચા કુળમાં જન્મેલી કન્યા સુંદર અને સુશીલ હોવા છતા તેનો ત્યાગ કરવો જોઇએ , કારણકે કે વિવાહ સમાન કુળમાં જ શોભે છે.

કોનો વિશ્વાસ ના કરાય ?

૧૫) લાંબા નખવાળા પ્રાણીઓ, નદીઓ, મોટા શીંગડાવાળા પ્રાણીઓ ,હથિયારધારી વ્યક્તિ, સ્ત્રીઓ અને રાજ પરિવારો આ છએ પર ક્યારેય આંધળો વિશ્વાસ ન મુકવો.
સાધન નહિ સાધ્ય મહતવપૂર્ણ

૧૬) અમૃત ઝેરમાં વિટાયેલું હોય,સોનું અશુદ્ધ ચીજોમાં હોય, ઉતમ વિદ્યા નીચી વ્યક્તિ પાસે થી મળે તો, નીચા કુળમાં જન્મ થયેલી ઉતમ ગુણવાળી ,સુશીલ કન્યારુપી રત્નનો સ્વીકાર કરવો જોઇએ.
સ્ત્રી સમોવડી

૧૭) પુરુષ કરતાં સ્ત્રીઓનું ભોજન બમણું ,અક્કલ કાર ગણી, સાહસવૃતિ છ ગણી અને કામેચ્છા આઠ ગણી હોય છે.

 ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશાચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશા
રક્ષણ

૧૮) મુશ્કેલીના સમયે લડવા ધન નો સંચય કરવો જોઈએ .ધન કરતાં પત્નીનું વધુ રક્ષણ કરવું જોઈએ , પરંતુ પોતાનો જ જીવ જોખમ માં હોય ત્યારે ધન અને પત્ની ને પણ છોડતા અચકાવું જોઈએ નહિ.
ચંચળ લક્ષ્મી

૧૯) લક્ષ્મી ચંચળ જ હોય છે એટલે મુશ્કેલીના સમયે સંચીત ધન પણ નસ પામે છે.ચાણક્યના આ 22 સૂત્રો, તમને આપશે જીવનમાં નવી દશા અને દિશાક્યાં ક્યાં ના રહેવાય ? ( ૧ )

૨૦) જે દેશ માં માન-સન્માન ન મળે અને રોજગારી ના મળે, જયાં કોઈ આપણા સગા ના રેહતા હોય અને અભ્યાસ કરવો શક્ય ના હોય ત્યાં રેહવાનો કોઈ ફાયદો નથી .

ક્યાં ક્યાં ના રહેવાય ? ( ૨ )

૨૧) જે દેશમાં કોઈ શેઠ ,વિદ્વાન ,રાજા,વૈધ કે કોઈ નદી ના હોય ત્યાં પણ રેહવું ના જોયે.

અયોગ્ય પ્રદેશ

૨૨) જે દેશ માં રોજી રોટી ના મળે ,જયાંના લોકો માં ભય ,શરમ, ઉદારતા અને દાન કરવાની વૃતિ ના હોય તે પાંચ સ્થાનમાં ના જ રેહવું.


વડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર


વડોદરા ખાતે રહેતા બિઝનેસપર્સન અતુલ ચોક્સીને પોતાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ બંગ્લો સ્પેસિયસ અને નેચર કનેક્ટેડ હોય તેવી ઈચ્છા હતી. તેથી આ ઘર ડિઝાઈનિંગમાં જ ટ્રી હાઉસ બની ગયું. ઘરને બહારથી જોતા વ્હાઈટ કલરનાં ઘડાયેલુ ટ્રી દેખાશે. આમ, તો આ એક ડિઝાઈનિંગ એલિમેન્ટ જ છે, પણ તેને જોવાથી પણ માઈન્ડમાં રિયલ ટ્રીનો અહેસાસ થઈ આવે છે.

આ ઘરનું ડિઝાઈનિંગ કરનાર દિપેન ગડા કહે છે કે,'આ ઘરના આઉટર લુકમાં ટ્રી આકારની એક ડિઝાઈન બનાવી છે. જે નેચરલ વેન્ટિલેશન પણ છે. જેમાં અંદરથી બારી આપવામાં આવે છે. આ ટ્રી ડિઝાઈન ખરા અર્થમાં તેના કન્સેપ્ટને સાર્થક કરે છે. ત્યાર બાદ ડ્રોઈંગ રૂમમાં પણ આ ડિઝાઈન મૂકાઈ છે.
વડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરો 
આ ઘરમાં નેચરલ વેન્ટિલેશન, સ્પેસનો પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કારણે જ ઘરના દરેક રૂમ રિયલ સાઈઝ કરતા વધુ મોટો હોય તેવો અહેસાસ થાય છે.
વડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરો

Friday, 17 January 2014

Chopper Saves Chopper: IAF Mi-17 V5 airlifts crashed Pawan Hans




As part of the ongoing 'Op-Rahat' the IAF airlifted a Pawan Hans helicopter out of Harshil today. The Pawan Hans helicopter which crashed on Harshil helipad on 28 June 2013 was 'under-slung' and airlifted to Dehradun via Dharasu in delicately handled operation by a Mi-17 V5 helicopter of the IAF.

Indian Army Women scale Mount Everest

Captain Shipra Mazumdar, Captain Ashwini Pawar, Cadet Tshering Ladol and Trainee Dechin Lhamo scaled the 8848-metre Mt. Everest on 02 June 2005

Indian Army's women mountaineers created history by becoming the first women's expedition to scale the Mount Everest. Captain Shipra Mazumdar, Captain Ashwini Pawar, Cadet Tshering Ladol and Trainee Dechin Lhamo scaled the 8848-metre high peak between 0615 and 0939 hours. The peak was also summitted by five members of the support team -- Major S S Shekhawat, Subedar Surjeet Singh, Naib Subedar Jagat Singh, Havildar Topgey Bhutia and Commando Kaman Singh. The Indian Army's women mountaineering team scaled the world's tallest peak from the Chinese side through the North Col Route, the Army said in a release. With this unprecedented feat, the Indian Army has scaled four eight thou sanders in the last four years and Mt Everest has been climbed thrice by the Army in the last five years. The Army Women Everest Expedition, was flagged off by the Chief of Army Staff General J J Singh on 18 March 2006. The Army Chief, who is a mountaineer himself, has congratulated the team on its feat. Defence Minister Pranab Mukherjee congratulated the successful women's mountaineering team of the Army, saying the success of the expedition has brought laurels to the nation in general and Indian Army in particular. "The achievement will go a long way in infusing sense of enthusiasm and spirit of teamwork in the youth of the nation. This feat will provide impetus to the growth of adventure sports in the country," he said.

Cows are a symbol of innocence in India:

Cows are considered to be the most innocent species present in the animal kingdom. They do not possess superior instincts and often get targeted by the cunning killers of the jungle. Since, cows are considered as an innocent animal, people in India do not feel like killing and eating them somehow.


Cows are considered as a mother:

Cows are often referred in India as “Gou Mata”. It implies that cows are one of the most respected species in India and considered as mother of the Hindu clan. It is quite easy to understand that the people of this clan cannot eat their mother. Cows are often worshipped as a mother and people do not intend to even hit them with a wrong intention, so killing them is a far cry. The people feed cows at various occasions and consider it as cleaning their souls by doing some good karma. Sometimes, people even put their wish in front of a cow hoping that the “Gou Mata” would listen to their aspirations and help the achieve it.  Therefore, the Hindu people do not intend to eat the cow as they feel it would spoil their karma.