Monday 20 January 2014

વડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર


વડોદરા ખાતે રહેતા બિઝનેસપર્સન અતુલ ચોક્સીને પોતાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ બંગ્લો સ્પેસિયસ અને નેચર કનેક્ટેડ હોય તેવી ઈચ્છા હતી. તેથી આ ઘર ડિઝાઈનિંગમાં જ ટ્રી હાઉસ બની ગયું. ઘરને બહારથી જોતા વ્હાઈટ કલરનાં ઘડાયેલુ ટ્રી દેખાશે. આમ, તો આ એક ડિઝાઈનિંગ એલિમેન્ટ જ છે, પણ તેને જોવાથી પણ માઈન્ડમાં રિયલ ટ્રીનો અહેસાસ થઈ આવે છે.

આ ઘરનું ડિઝાઈનિંગ કરનાર દિપેન ગડા કહે છે કે,'આ ઘરના આઉટર લુકમાં ટ્રી આકારની એક ડિઝાઈન બનાવી છે. જે નેચરલ વેન્ટિલેશન પણ છે. જેમાં અંદરથી બારી આપવામાં આવે છે. આ ટ્રી ડિઝાઈન ખરા અર્થમાં તેના કન્સેપ્ટને સાર્થક કરે છે. ત્યાર બાદ ડ્રોઈંગ રૂમમાં પણ આ ડિઝાઈન મૂકાઈ છે.
વડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરો 
આ ઘરમાં નેચરલ વેન્ટિલેશન, સ્પેસનો પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કારણે જ ઘરના દરેક રૂમ રિયલ સાઈઝ કરતા વધુ મોટો હોય તેવો અહેસાસ થાય છે.
વડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરોવડોદરાના બિઝનેસમેનનું વૈભવી ટ્રી કન્સેપ્ટ ઘર: અંદરની તસવીરો

No comments:

Post a Comment